૧૨ મહિનાની જહેમત બાદ મહેશ પાટીલને ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા પાછા મળ્યા
Add paragraph text here.એકજ ઘર અનેકોને વહેચવું, ફસામણીકરવીઆવા અનુભવ અનેક લોકોને થાય છે.દીધેલા પૈસા પાછા મેળવવાએ મોટું "ભગીરથ" કાર્ય છે.આવોજ એક અનુભવ મહેશ પાટીલને તથા અમને થયો. મહેશ અને તેની પત્ની સોં. મયુરી પાટીલની ચિવટ, જિદ્દ અન્યાય સામેનો સંઘર્ષ, સતત ૧૮ મહિનાપાછળ પડ્યા પછી ૨૩ લાખ ૫૦ હજાર પાછા મળ્યા.
વાર્તા મહેશ પાટીલના સંઘર્ષની
બેંક ઓફ ઇંડિયાએ સાવંતને આપેલો ચેક
આશ્ચર્યની વાત એ છે કે, સાવંત પરિવારે વર્ષ ૨૦૧૬ માં તેની જગ્યા વિવેક વિદ્યાધર પાટીલને વેચી દીધી હતી. વિવેક પાટીલ અને સાવંતે મળીને આ દસ્તાવેજ બેંક ઓફઇંડિયા ગિરગાવ શાખાને સુપરત કર્યાં ને૯૦ લાખ રૂપિયા પણ લીધા,વિવેક પાટિલઘરકર્જ ના હપ્તા પણ થોડા મહિના ભરવા લાગ્યા.અહી સાવંતેપણઘરખાલીન કર્યું. વળી,વિવેક પાટીલે આગ્રહ પણ ન કર્યો. સાવંત અને વિવેક પાટીલે બેંક ઓફઇંડિયા પાસેથીઆવેલા પૈસાવહેચી લીધાં.આજ ઘર સાવંત પરિવારે મહેશ પાટિલને વેચવા અને છેતરવાનું નક્કી કર્યું.
મહેશ પાટીલ પાસે થી૨૮ ઓગસ્ટ,૨૦૧૬ ના ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા એડવાન્સ રકમ પણ લીધી. બેંકમાંથી ઘરકર્જ કાઢવા માટે સહકાર આપવાનુંનાટક પણ કર્યું. જ્યારે મહેશ પાટીલે સોસાયટીનોના હરકત પત્ર (NOC)માંગ્યોત્યારે આ કારસ્થાન ધ્યાનમાં આવ્યુંહતું.
આ દરમિયાન શ્રી. મહેશ પાટીલનેવિક્રોલી રજીસ્ટ્રેશન ઓફીસ માં આ ઘર વિવેક પાટીલને વહેચીતેનોખરીદીપત્ર થયો છે તેમ સમજાણું.
મહેશ પાટીલની અરજી
મેં તેમની અરજી સાથે બધી માહિતી લીધી અને તરત જ નીચેના અધિકારીઓને પત્ર લખીને અનુસરવાનું શરૂ કર્યું.
બેંક ઓફ ઇંડિયાનો પત્ર
અમારી કઈપણ ભુલ નથી
ડિસેમ્બર ૨૦૧૬ માં પણસાવંતે શ્રી વિનય મ્હાત્રે સાથે પણ ફ્લેટ વેચાણ બાબત નો વ્યવહાર કર્યો હતો અને તેની પાસેથી ટોકન રૂપે ૧ લાખ રૂપિયા લીધા હતા. તે પણ તેમને હજી સુધી આપ્યા નથીએવી તકરાર મુલુંડ પોલીસ સ્ટેશનમાં લખેલ છે.
આથી સાબિત થયું કે સાવંતે કુલ ત્રણેયની છેતરપિંડી કરી હતી.
બેંક ઓફ ઇંડિયાના મુખ્ય દક્ષતા અધિકારીનો પત્ર ઘોટાળો થયો હોવાનું માન્ય
મહેશ પાટીલ પોતાના પત્ની સાથેમળીને મારો આભાર માનવા લાગ્યા, તેમણે કહ્યું...
“સાહેબ, તમે અમારી પાછળ ઉભા રહ્યા તેથી આ શક્ય થયું, નહીંતોઅન્યથા તે મુશ્કેલ હતું.”
Almost done…
We just sent you an email. Please click the link in the email to confirm your subscription!