શ્રી શેવજી દુબેએ ૨૦૦૮ માં ઉમરના ૬૦ વર્ષ પૂરા કર્યા હતાં. સન ૧૯૯૯ માં “મેગ્નમ સિલ્ક” મિલમાંથી ફરજિયાત નિવૃત્તિ લીધા પછી તેઓ લાંબા સમય સુધી નાના નાના કામો કરતા હતા. તેમણે ૨૦૦૮ માં તેમની ઉમરના ૬૦ વર્ષ પૂર્ણ કર્યા ત્યારથી તેઓ અને તેમના પુત્ર શ્રી અવધેશ દુબે તેમની પેન્શન મેળવવા પ્રયાસ કર્યો.
મુંબઈ, એનઆઈટીઆઈઈ, મુંબઇ પાસેના એક ચાળમાં રહેતા શ્રી શિવજી દુબેના અને તેમના સુપુત્ર શ્રી અવધેશ દુબે, વિવિધ ઓફિસોમાં પહોંચવા લાગ્યા પરંતુ બધું નિરર્થક.
- શ્રી શિવજી દુબે ૧૯૮૨ થી મેગ્નમ સિલ્ક મીલમાં કામ કરતા હતા.
- તેમની ઉંમરના ૬૦ વર્ષ પૂરા થયા પછી, તેમણે તેમના પ્રોવિડન્ટ ફંડ કમિશનર મુંબઇ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.
- તેઓ ૨૦૧૬ પછી નાની મોટી નોકરી કરી રહ્યા હતા.
- શ્રી શિવજી દુબે પેન્શન મેળવવા માટે અહીં તહીં ફરતા હતા; ૨૦૧૭ માં દુર્ભાગ્યે તેમનું અવસાન થયું.
- તેમના પરિવારને જૂન, ૨૦૧૮ માં શ્રી શિવજી દુબેના પ્રોવિડન્ટ ફંડના પૈસા મળ્યા હતા, પરંતુ તેઓને પેન્શન મલ્યું ન હતું. જે ૨૦૦૯ થી બાકી હતું.
- ઘણાં પ્રયત્નો કર્યા પછી અને ૧૮ મહિના સુધી વિવિધ પ્રોવિડન્ટ ફંડની ઓફિસોનો સંપર્ક કર્યા પછી,
અવધેશે મારો સંપર્ક કર્યો અને મને અરજી આપી.
“મને મળેલ અવધેશ ની અરજી”
તરત જ મેં સંબંધિત પેન્શન ઓફિસના વિવિધ અધિકારીઓને સંપર્ક કરી અને પત્ર લખ્યો.
કિરીટ સોમૈયા તરફથી પી.એફ. કમિશનર, કાંદિવલી ને લખેલ પત્ર
દિલ્હી પ્રોવિડન્ટ કમિશનરની કચેરીના અતિરિક્ત પ્રોવિડન્ટ ફંડ કમિશનર, શ્રી પંકજ રમણે મારી વિનંતીનો જવાબ આપ્યો.
શ્રી પંકજ રમણ, અતિરિક્ત પી.એફ. કમિશનર, દિલ્હી તેમનો સંદેશ
શ્રી પંકજ રમણજી એ મારી પાસે અવદેશ દુબેનો ફોન નંબર માંગ્યો અને તેમને, તેમની સાથે અને સંબંધિત અધિકારીઓથી સંપર્ક કરવા જણાવ્યુ.
શ્રીમતી પૂજાસિંહે સંબંધિત મુંબઈ સબ અર્બનનાં પ્રોવિડન્ટ ફંડ કમિશનરે મને જાણ કરી કે તે પરિવારના
પેન્શન કેસને મુંબઈના કાંદિવલીની સંબંધિત પેન્શન કચેરીમાં સંકલન કરશે.
પી.એફ. કમિશનર શ્રી પંકજ રમણે પણ મને શ્રી દુબે પરિવારના પેન્શન ફંડ અંગેની પ્રગતિની
જાણકારી આપી.
પી એફ આયુક્ત, થાણે તેમનો સંદેશ
છેવટે મુંબઈના ગુપ્ત પ્રોવિડન્ટ કમિશને મને જાણ કરી કે કાંદિવલી પીએફ ઓફિસ અને થાણે પીએફ ઓફિસના વિવિધ અધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી અવધેશનો દાવો સુધારાયો છે.
પી. એફ. ઓફિસે ૦૧.૦૭.૨૦૦૮ થી દુબેની ફેમિલી પેન્શનને મંજૂરી આપી છે.
પી.એફ. કમિશનરે તા. ૨૩.૦૯.૨૦૧૯ ના રોજ શ્રી શિવજી દુબેની પત્નીને ૦૧.૦૭.૨૦૧૮ થી તેમને પેન્શન ચલુ થયા અંગેની માહિતી આપી હતી.
શ્રી શિવજી દુબેને પી. એફ. આયુક્ત, થાણે દ્વારા પેન્શન મજુર કર્યાનો પત્ર
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ અવધેશે મને એક હૃદયસ્પર્શી પત્ર મોકલ્યો-
“જો કામ હમ એક-ડેઢ સાલ તક કોશિશ કરકે કર નહીં પાએ,
આપને એક મહિના મે કર દિયા. પેન્શન ચલુ કરને લિયે
ધન્યવાદ સરજી”
અવદેશ દુબેનો સંદેશ
અક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં પીએફ કમિશનરે મને જાણ કરી કે રૂ. ૧૩૪૧૩૧.૦૦ ની બાકી રહેલ પેન્શન, શ્રી શિવજી ના વિધવા પત્નીના ખાતામાં જમા થઈ ગઈ છે, અને માસિક પેન્શન નિયમિતપણે તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
શ્રી પંકજ રમણ, અતિરિક્ત પી.એફ. કમિશનર, દિલ્હી તેમનો સંદેશ
દુબે પરીવાર જૈસે લોગોં કા છોટેસે કામ ભી કરનેમેં જો સમાધાન મિલતા હૈ વહી મેરે લિયે પ્રેરણા કા સ્ત્રોત હૈ.